આવડા વિશાળ કોસમોસ અર્થાત બ્રમાંડ માં પૃથ્વી એક નાનકડો પત્થર છે.
એમાં ત્રીસ ટકા જેવું રહેવાલાયક પૃથ્વી નું પડ એમાય પાછો વિશ્વ નો નકશો અને એમાં ભારત જેવા દેશ માં ખીલવું અને ખોવાવું.
એમાં શું આપણા વિષે એટલે મારા વિષે કહેવું !!!
નદી ના પ્રવાહ માં પડ્યા રહેવું આપમેળે જ પસાર થતા રહીશું , હા ક્યારેક હાથ પગ હલાવીયે જેને દુનિયા પ્રગતિ કરી એવું કહે છે ,
એવું થોડુક થોડુક કરી લઈએ છીએ બાકી તો નિજાનંદ માં રહેતા આવડી ગયું છે અને તમેય રહેતા જાવ